Wednesday 25 June 2014

બાળકોને ભાવતી અને બહુ ઝ્ડપથી બની જતી વાનગી


બાળકોને ભાવતી અને બહુ ઝ્ડપથી બની જતી વાનગી : "ટાકો ટોસ્ટ"
=======================================

સામગ્રી:

8
વ્હાટ / બ્રાઉન બ્રેડ
1 tablespoon
બટર 2 tablespoon મેદો
1 ½
કપ દૂધ
મીઠુ સ્વાદ્ર અનુસાર 1/2 teaspoon ચીલી ફલેકસ 1 teaspoon ઓરીગેનો 1 કપ કાપેલા ગ્રીન કેપ્સીકમ 1 કપ મકાઇં ના બાફેલા દાણા

રીત:

એક પેન મા બટર લો, પછી તેમા 2 ચમચી મેદો નાખીને ધીરે ધીરે હલાવતા રહેવુ અને મીકસ કરી લેવુ. હવે તેમા દૂધ નાખીને ધીરે ધીરે હલાવતા રહેવુ. તેમા સ્વાદ્ર અનુસાર મીઠુ, ચીલી ફલેકસ, ઓરીગેનો નાખીને હલાવતા રહેવુ. પછી તેમા ગ્રીન કેપ્સીકમ અને મકાઇં ના બાફેલા દાણા નાખીને મિશ્ર્ણ ધટ્ટ્ થાય તયા સુધી હલાવતા રહેવુ કેમ કે આપણે એને બ્રેડ ની અદર સ્ટફીગ કરવાનુ છે. ચીઝ જેને ભાવતુ હોય તેવા લોકો ને આ ચીઝ ની કમી પુરી કરી આપશે. હવે આ મિશ્ર્ણ ને બ્રેડ મા મૂકીને ગ્રીલ કરી લેવુ.

આ સેનડવીચ તૈયાર થઇ ગયા પછી એની ઉપર બટર લગાવી લેવુ. બટર લગાવાથી સેનડવીચનો કલર બહુ જ સરસ થઇ જાય છે. હવે ત્રિકોણ આકાર મા કાપી લો અને ગ્ર્રીન ચટણી કે સોસ જોડે મઝા માણો.


No comments:

Post a Comment