Wednesday, 17 July 2013


રાત  સંવાર  ની રાહ જોતી  નથી 
ખૂશ્બુ  ઋતુ ની રાહ  નથી જોતી 
જે પણ ખુશી થી મરે દુનિયામાં ,
એને શાનથી સ્વીકારજો ,
કેમકે  જિંદગી સમયની રાહ 
    નથી જોતી  ......